Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘટસ્થાપનથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ આવે:કન્ટેન્ટ ક્રિએટર માહી-દર્શને પૂજાવિધિ કરી, આ પ્રયોગથી માતાજીની વિશેષ કૃપા રહેશે, જુઓ શાસ્ત્રોક્ત વિધિનો વીડિયો

    19 hours ago

    આવતીકાલથી આસો નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. મા શક્તિની ઉપાસનાના આ પર્વમાં ઘટસ્થાપનનું વિશેષ મહત્ત્વ છે. ઘરમાં નવી ઊર્જાના સંચાર અને નકારાત્મકતા દૂર કરવા માટે સૌ કોઈ ઘટસ્થાપન કરતા હોય છે. પણ, શાસ્ત્રોક્ત વિધિથી કેવી રીતે ઘટસ્થાપન કરવું? કયા-કયા મંત્રોચ્ચાર કરવા જોઇએ? અને પૂજાવિધિમાં કઇ-કઇ સામગ્રી જોઇએ? એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ માટે દિવ્ય ભાસ્કરે તેના વાચકો માટે ઘટસ્થાપનની સંપૂર્ણ વિધિનો ખાસ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં ઘટસ્થાપનની સંપૂર્ણ પૂજાવિધિ સેલિબ્રિટી કપલ અને જાણીતા કન્ટેન્ટ ક્રિએટર માહી અને દર્શન પટેલે કરી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથેની આ વિધિ જાણીતા ભાગવત કથાકાર અને આચાર્ય શાસ્ત્રી શૈલેષભાઈ વ્યાસ દ્વારા કરાવવામાં આવી છે. અમદાવાદના શિવાનંદ આશ્રમ સ્થિત અષ્ટલક્ષ્મી મંદિરમાં આ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે. ઘટસ્થાપનની પૂજાવિધિનો આ વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો. આ પણ વાંચોઃ આવતીકાલે હાથી પર સવાર થઈને આવશે મા, જાણો ઘટસ્થાપનથી દશેરા સુધીના મુહૂર્ત અને પૂજા-વિધિ
    Click here to Read More
    Previous Article
    પ્રદર્શન પહેલાં જ દીપકેની ફ્લાઇટમાંથી ધરપકડ:કહ્યું- અરેસ્ટ થવા જ આવ્યો છું, યુટ્યુબર ધ્રુવ રાઠીને ઘરેથી જ ઉઠાવ્યા; CJPનાં 600 સમર્થકોની અટકાયત, ઇન્ટરનેટ પણ બંધ
    Next Article
    જંગલ જમીન વિવાદ: મનસુખ વસાવા કોંગ્રેસ નેતાઓ પર ભડક્યા:'ગાંધી જયંતિએ ભાષણબાજી કરી જતાં રહ્યાં, હવે ખેડૂતો પર કેસ થાય છે ત્યારે કોઈ દેખાતું નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment