Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રની જેમ ગુજરાતના ખેડૂતોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો:ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વરસાદની અછતને કારણે સરકાર સમક્ષ કરી રજૂઆત

    23 hours ago

    ગુજરાતમાં વરસાદની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. લાલપુર-જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ સરકાર સમક્ષ માંગ કરી છે. તેમણે મહારાષ્ટ્રની જેમ ગુજરાતના ખેડૂતોને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની રજૂઆત કરી છે.ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું કે, વરસાદની અછતની અસર માત્ર જમીન માલિક ખેડૂતો પર જ નહીં, પરંતુ ખેતમજૂરો, ભાગિયા ખેડૂતો અને પશુપાલકોના જીવન પર પણ થાય છે. વરસાદના અભાવે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. આથી સરકારે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ જોઈને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવો જોઈએ. ખેડૂતો સહિત ખેતમજૂરો, ભાગિયા ખેડૂતો અને પશુપાલકોને પણ રાહત મળે તેવા પગલાં લેવાય તેવી રજૂઆત કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીનો વિસ્મય ત્રિવેદી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં જીત્યો, હવે આંતર યુનિવર્સિટી કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ
    Next Article
    GIFT સિટીમાં MBAના વિદ્યાર્થીઓને બ્લૂમબર્ગ ટર્મિનલથી મળશે ગ્લોબલ માર્કેટની સમજ:શેરબજારના ડેટા અને માર્કેટ એનાલિસિસ શીખશે, સર્ટિફિકેટથી જોબની તક વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment