Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોપ અને રૂધરફોર્ડે મળીને ઈન્ડિયન બોલર્સને બરાબરના ધોયા:રનચેઝમાં વેસ્ટ ઇન્ડીઝની તોફાની બેટિંગ; બન્ને બેટર્સે ધમાકેદાર ફિફ્ટી

    23 hours ago

    ભારતે બીજી T-20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 250 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 13 ઓવરમાં 170/3 છે. મયંક યાદવે કામિલ પૂરન, શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલને આઉટ કર્યા. આ પહેલાં રાંચીમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 249 રન બનાવ્યા. સંજુ સેમસને 41 બોલમાં 82 રન બનાવ્યા. તેમના ઉપરાંત ઈશાન કિશને 43 રનની ઇનિંગ રમી. તિલક વર્મા 44 રન બનાવીને અણનમ રહ્યા. તેમણે છેલ્લી ઓવરમાં સતત 3 સિક્સ ફટકારી. કેપ્ટન શ્રેયસ અય્યરે 40 રન બનાવ્યા.
    Click here to Read More
    Previous Article
    'President Sought Vote Theft Proof. We Are Ready With It': Rahul Gandhi After Meeting
    Next Article
    10 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:સિંહ રાશિના લોકોને મહેનતનું પરિણામ મળશે, વૃશ્ચિક રાશિના જાતકોને કામનું ભારણ ડબલ થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment