Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતા પહેલીવાર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના પ્રદર્શનમાં સામેલ:રાહુલ-પ્રિયંકા સાથે સંસદ પહોંચ્યાં, બધા રાષ્ટ્રપતિને મળશે; પીએમ હાઉસ સુધી માર્ચ શક્ય

    1 day ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ વિપક્ષના વિરોધ પ્રદર્શનનો શુક્રવારે ચોથો દિવસ છે. INDIA બ્લોકના સાંસદો શુક્રવારે સાંજે સંસદ પહોંચ્યા. વિપક્ષી સાંસદોની સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બેઠક યોજાશે. INDIA બ્લોકના નેતાઓ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે. આ પછી વિપક્ષી સાંસદો ગૃહમંત્રી, પીએમ આવાસ, સેવા તીર્થ અથવા ઉપરાષ્ટ્રપતિ આવાસ તરફ કૂચ કરી શકે છે. તેઓ SIRમાં ગેરરીતિઓ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરશે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરશે. સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે જ્ઞાનેશ કુમારના સરકારી આવાસ અને ચૂંટણી પંચની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. બીજી તરફ, દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન થયેલા ઘર્ષણોને લઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ અત્યાર સુધીમાં 4 FIR નોંધાઈ ચૂકી છે. વિપક્ષના વિરોધ પ્રદર્શનની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    रणबीर कपूर से सिर्फ 4 साल बड़ी लारा दत्ता बनीं उनकी मां, 4000 करोड़ की रामायण से रिलीज हुआ कैकेयी और मंथरा का लुक
    Next Article
    સરકારી કચેરીઓમાં અટવાયેલા કામકાજ ફરી ચાલુ, અરજદારોની હાલાકીનો અંત:મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ, સરકાર સાથે સમાધાન થતાં મહેસૂલી મહામંડળનું આંદોલન સમેટાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment