Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના બેચર રોડ પર ૩ દુકાનો પર ડિમોલિશન:દબાણ ન હટાવતા અને માલિકીના દસ્તાવેજ રજૂ ન કરાતા પાલિકાએ લીધા કડક પગલાં

    12 घंटे पहले

    વલસાડ શહેરના વ્યસ્ત બેચર રોડ પર નગરપાલિકાએ દબાણ વિરોધી ઝુંબેશ ચલાવી. પાલિકાએ ત્રણ દુકાનો પર ડિમોલિશનની કાર્યવાહી કરી. આ દુકાન સંચાલકોએ વારંવાર નોટિસ આપવા છતાં રસ્તા પરનું દબાણ હટાવ્યું ન હતું. તેમણે માલિકીના જરૂરી દસ્તાવેજો પણ રજૂ કર્યા ન હતા. મળતી માહિતી મુજબ, આ દુકાનો દ્વારા રસ્તાના માર્જિનમાં ગેરકાયદેસર દબાણ કરાયું હતું. વલસાડ નગરપાલિકાએ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ નોટિસ આપીને ૨૪ કલાકમાં દબાણ દૂર કરવા જણાવ્યું હતું. નોટિસ અને સૂચનાઓ છતાં દસ્તાવેજ જમા ન કરાતા કે દબાણ દૂર ન થતા, પાલિકાની ડિમોલિશન ટીમે સ્થળ પર પહોંચીને ગેરકાયદેસર દબાણ દૂર કર્યું. પાલિકાએ જણાવ્યું કે આગામી દિવસોમાં પણ દબાણકર્તાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 8 મો યુવક મહોત્સવ:યુવાનાઓ માટે અવસ્થા ઉત્સાહ અને સપનાઓનો સમુદ્ર છે: 'કલા ઉત્સવ 2026'નો પ્રારંભ, રૂ. 7600 લાખના વિકાસકામોનું ભૂમિપૂજન સંપન્ન.
    Next Article
    How Nana Patekar Calmed 'Trembling' Katrina Kaif During Rajneeti Shoot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment