Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નસવાડીમાં ભૂંડના ત્રાસથી લોકો પરેશાન:ખેડૂતોના પાકને નુકસાન, મામલતદારને આવેદનપત્ર આપી ધરણાની ચીમકી

    8 घंटे पहले

    છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં જંગલી ભૂંડના ત્રાસથી લોકો પરેશાન છે. આ મામલે સ્થાનિકો અને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જો બે દિવસમાં કોઈ ઉકેલ નહીં આવે તો ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. નસવાડીમાં ઘણા સમયથી જંગલી ભૂંડના ઝુંડ ફરતા જોવા મળે છે. જેના કારણે અકસ્માતો પણ થયા છે. ઉપરાંત, આ ભૂંડ ખેતરોમાં ઘૂસીને ઊભા પાકને ખાઈ જાય છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. આજરોજ નસવાડીના લોકો અને ખેડૂતોએ ભૂંડના ત્રાસ અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે. બે દિવસમાં નિકાલ ન થવા પર મામલતદાર કચેરી બહાર ધરણા કરવાની ચીમકીથી ચકચાર મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સ્વ. પૂજિત રૂપાણીની સ્મૃતિમાં બાલ સંગમ કાર્યક્રમ:રાજકોટનાં ફનવર્લ્ડમાં સ્લમ વિસ્તારનાં 500થી વધારે બાળકોનું હાસ્ય ગૂંજી ઊઠ્યું, પિતા વિજય રૂપાણીને ઋષભે યાદ કર્યા, ડે.સીએમ હર્ષ સંઘવી વર્ચ્યુઅલી જોડાયા
    Next Article
    30 લાખની ખંડણી માટે વેપારીના પુત્રનું અપહરણ:CCTVથી આરોપીઓને મહારાષ્ટ્રથી પકડ્યા, શેરબજારમાં 15 લાખના નુકસાનનો બદલો થતા પ્લાન ઘડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment