Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું:જાતિના આધારે ભેદભાવ અને વેરઝેર ઊભી કરનારાઓ સામે કાર્યવાહીની માંગ

    11 hours ago

    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર અપાયું હતું. સમુદાયે આ રજૂઆતને બિનરાજકીય ગણાવી હતી.તેમણે જાતિના આધારે ભેદભાવ અને વેરઝેર ઊભી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સમાજમાં જાતિના આધારે ભેદભાવ કે વેરઝેરનું વાતાવરણ ન બને. બંધારણીય અધિકારો અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે જવાબદાર તત્વો સામે કાયદાકીય પગલાં લેવાય તેવી રજૂઆત કરાઈ હતી.આ દરમિયાન અનુસૂચિત જાતિ સમાજના ઘણા લોકો હાજર રહ્યા હતા. એક 8 વર્ષનું બાળક પણ આ રજૂઆતમાં જોડાયું હતું, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કોટ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા:રતનપોળ પાસે પ્રથમ રોટરી પાર્કિંગ, એક સાથે એક જ જગ્યામાં 12 ગાડી પાર્ક થશે
    Next Article
    સરકાર સામે મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત:બીજા દિવસે રામધૂન અને સફાઈ કરી, જનસેવા કેન્દ્રો ઠપ્પ; આંગણવાડીની ઉમેદવાર મહિલાઓ મુશ્કેલીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment