Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકાર સામે મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત:બીજા દિવસે સુંદરકાંડ અને રામધૂન કરી, જનસેવા કેન્દ્રો ઠપ્પ; આંગણવાડીની ઉમેદવાર મહિલાઓ મુશ્કેલીમાં

    19 hours ago

    ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. માસ સી.એલ.ના વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા ગઈકાલ(7 ઓક્ટોબર)થી સમગ્ર રાજ્યના રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં આજે બીજા દિવસે પણ કર્મચારીઓ વિરોધ નોંઘાવી રહ્યા છે. 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓએ કામ બંધ કરતા સરકારી કચેરીઓમાં આવક, જાતિના દાખલા, વિધવા સહાય જેવી જનહિતની કામગીરીઓ પૂરી રીતે ઠપ થઈ ગઈ છે. વડોદરામાં સુંદરકાંડ અને રામધૂન કરી તો સુરતમાં આંગણવાડી હેલ્પરની ભરતીમાં 14 ઓક્ટોબર છેલ્લી તારીખ છે તો દાખલા ના નીકળતાં મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ છે.
    Click here to Read More
    Previous Article
    દોડાવી-દોડાવી અઢી મિનિટમાં યુવકને 22 દંડા ફટકાર્યાં, CCTV:પતિ કપડામાં ધોક્કા સંતાડી ચાર શખસ સાથે પત્નીના મિત્રના કારખાને પહોંચ્યો, રસ્તા પર લાવી તૂટી પડ્યાં
    Next Article
    'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યું, સુરત રેલવે સ્ટેશન પર લાઈનો:સપ્તાહિક રજાની માગ અને શોષણથી કંટાળી 10 લાખ શ્રમિકોનું યુપી-બિહાર પલાયન; કહ્યું-રજા માગી તો શેઠે કાઢી મુક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment