Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશને મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવ્યું:પાલડીની લર્નિંગ ક્લિનિક સ્કૂલમાં દૂધપાક સહિત મનભાવન ભોજન પીરસાયું

    12 hours ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા પાલડીની લર્નિંગ ક્લિનિક સ્કૂલના મનોદિવ્યાંગ બાળકો માટે ભોજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોને દૂધપાક, ઢોકળા, રોટલી, શાક, દાળ અને ભાત સહિતનું મનભાવન ભોજન પીરસવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમના સહયોગી શ્રી મહાસુખભાઈ આર. ત્રિવેદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ ઉપસ્થિત રહ્યા હતા. લર્નિંગ ક્લિનિક સ્કૂલ દ્વારા ભોજન વિતરણ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવરંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રોડ સેફટીના નિયમો શીખવાડ્યા:ગુજરાત પોલીસ, આરટીઓ અને TRAX NGOના સહયોગથી કાર્યક્રમ યોજાયો, અધિકારીઓ હાજર રહ્યા
    Next Article
    સરકારી શાળાના બાળકોએ ફાયર સેફ્ટી મોકડ્રિલમાં બતાવી શિસ્ત અને હિંમત:750 વિદ્યાર્થીઓએ 4 મિનિટમાં શાળા ખાલી કરી, KP HUMAN DEVELOPMENT FOUNDATIONની પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment