Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવ ડેમોક્રેસી માર્ચને રોકવામાં આવી, વિપક્ષી સાંસદો જમીન પર બેઠા:ચૂંટણી પંચનો ઘેરાવ કરવા નીકળ્યા હતા, જયા બચ્ચન બેનર લઈને પહોંચ્યા; જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ

    10 hours ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના સાંસદો સેવ ડેમોક્રેસી માર્ચ કાઢી રહ્યા છે. દિલ્હીમાં નવી સંસદથી ચૂંટણી પંચ સુધીના માર્ચમાં રાહુલ-પ્રિયંકા હાજર છે, જ્યારે AAP અને DMK તેમાં સામેલ નથી. સાંસદો સેવ ડેમોક્રેસીનું બેનર લઈને પહોંચ્યા છે અને 'જ્ઞાનેશ કુમર રાજીનામું આપો'ના નારા લગાવી રહ્યા છે. સંસદ માર્ગ, જંતર-મંતર અને ચૂંટણી પંચની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. INDIA ગઠબંધને 11 ઓગસ્ટ 2025ના રોજ પણ સંસદ ભવનથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢી હતી. તેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર સહિત 25 વિપક્ષી પાર્ટીઓ સામેલ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    અરબાઝની દીકરીના પહેલા બર્થડેનું ધામધૂમથી સેલિબ્રેશન:હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના મહિનાઓ બાદ સલીમ ખાન જાહેરમાં દેખાયા, સલમાન સહિત પરિવાર પહોંચ્યો
    Next Article
    LCB એ શિહોરી-થરા હાઈવે પર દારૂ ભરેલી કાર ઝડપી:કારમાંથી 7.33 લાખનો વિદેશી દારૂ અને 4 લાખની ગાડી સહિત 11.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment