Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટર કચેરીમાં અધિકારી-કર્મચારીઓએ શ્રમદાન કર્યું:ગાંધી જયંતિ નિમિત્તે કચેરી પરિસરની સફાઈ કરી, રેકર્ડ રૂમ અને ટેરેસનું નિરીક્ષણ કર્યું

    2 days ago

    ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવી કલેક્ટર સ્વપ્નિલ ખરે અને વહીવટી તંત્રના અધિકારીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાપુના સ્વચ્છતાના સંદેશને સાકાર કરવા 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ કલેક્ટરની હાજરીમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરી કચેરી પરિસરની સફાઈ કરી હતી. આ ઉપરાંત, કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કચેરીના રેકર્ડ રૂમની ખાસ મુલાકાત લીધી હતી. તેમણે સરકારી રેકર્ડના યોગ્ય વર્ગીકરણ અને જાળવણીની તપાસ કરી સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરએ વોટર રૂમ અને ટેરેસ સહિતના તમામ વિભાગોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કચેરી પરિસરમાં સ્વચ્છતા અને સુઘડતા જળવાઈ રહે તે માટે નિર્દેશો આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ વિદ્યાર્થી સ્પર્ધાનું આયોજન:રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વિજેતાઓને સન્માનિત કર્યા, વહીવટી તંત્રના આયોજનને બિરદાવ્યું
    Next Article
    દુબઈ ક્રાઉન પ્રિન્સે જાંબાઝ સ્મિત મચ્છરનું માથું ચૂમ્યું:કહ્યું– ‘તમે દેશનું માન વધાર્યું’, જીવલેણ હુમલા બાદ કેવી છે ગુજરાતી પાઇલટની હેલ્થ? જાણો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment