Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનું સુરેન્દ્રનગરમાં સન્માન:વખાણાતા પટોળાથી અભિવાદન કરાયું, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા

    10 hours ago

    ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનું સુરેન્દ્રનગરમાં સન્માન કરાયું. વઢવાણ GIDC ખાતે આવેલા સી. યુ. શાહ મેડિકલ હોલમાં આ સમારોહ યોજાયો હતો. વર્ષાબેન દોશી સન્માન સમારોહ સમિતિ દ્વારા તેનું આયોજન કરાયું હતું. તેમનું સુરેન્દ્રનગરના વખણાતા પટોળા અને પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સમારોહની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, રાજેશભાઈ શુક્લ, ચંદુલાલ શિહોરા, હાર્દિકભાઈ ટમાલિયા અને સુરેન્દ્રનગરના મેયર રાકેશભાઈ રાઠોડ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. વર્ષાબેનના શિક્ષણ અને સામાજિક ક્ષેત્રના યોગદાનને બિરદાવવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો અને શુભેચ્છકોએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    Watch - 'Champion, Champion': Indian Women's Hockey Team's Celebration After Asian Games Gold Viral
    Next Article
    રાજકોટ એઇમ્સ હોસ્પિટલના નર્સીંગ સ્ટાફ વિરુધ્ધ ફરિયાદ દાખલ:ઇન્ટર્નશીપ કરતી કોલેજની જ વિદ્યાર્થીનીને ચાલુ નોકરીએ "ઘરકી દાલ ડેઇલી કોન ખાતા હૈ" કહી ફ્લર્ટ કરી કમર પકડી છેડતી કરી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment