Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ‘નશામુક્ત ભારત’ માટે વોકેથોન યોજાઈ:ગાંધી જયંતિએ યુવાધનને દારૂ-ડ્રગ્સથી દૂર રહેવા જનજાગૃતિનો સંદેશ અપાયો

    7 hours ago

    વલસાડમાં ગાંધી જયંતિના દિવસે ‘નશામુક્ત ભારત અભિયાન’ હેઠળ એક વોકેથોન યોજાઈ હતી. તેનું આયોજન પોલીસ અધિક્ષક કચેરી અને નશાબંધી-આબકારી વિભાગે સાથે મળીને કર્યું હતું. આ વોકેથોનમાં ઘણા નાગરિકો અને યુવાનો જોડાયા હતા અને નશામુક્ત સમાજનો સંદેશ આપ્યો હતો. આ વોકેથોનનો મુખ્ય હેતુ યુવાનોને દારૂ અને ડ્રગ્સ જેવા નશાથી દૂર રહેવા જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા એવો સંદેશ અપાયો કે સ્વસ્થ અને નશામુક્ત યુવા પેઢી જ મજબૂત રાષ્ટ્રનો પાયો બની શકે છે. આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા બદલ વલસાડ પોલીસ અને નશાબંધી-આબકારી વિભાગને અભિનંદન આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધી જયંતીએ ગોધરામાં ભાજપ દ્વારા સેવાકીય કાર્યક્રમો યોજાયા:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને વંદન સાથે સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલિ
    Next Article
    Best Phones for Long-Term Use in India: Apple iPhone 17, Google Pixel 10a and More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment