Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી:કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામ ઉદ્યોગ ખાતે ખાદીની ખરીદી પણ કરાઈ

    8 hours ago

    આજે 2 ઓક્ટોબર, 2026 ના રોજ ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ઉજવવામાં આવી. આ પ્રસંગે ગ્રામ ઉદ્યોગ ગઢડા ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આગેવાનો દ્વારા ખાદીને પ્રોત્સાહન આપવા અને તેનો વ્યાપ વધારવા માટે ખાદીની ખરીદી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઈ જેબલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, નગરપાલિકા વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ સોલંકી, બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ અજયભાઈ ઝાલા હાજર રહ્યા હતા. આ ઉપરાંત શહેર કોંગ્રેસ ઓબીસી પ્રમુખ પરેશભાઈ મકવાણા, બોટાદ જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ કરશનભાઈ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાનુભાઈ બોરીચા, જિલ્લા આગેવાન રમેશભાઈ ભીગરાડિયા, શહેર કોંગ્રેસ મહામંત્રી ભુપતભાઈ જળુ, નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ ગોરાભાઈ ગોહિલ અને શહેર આગેવાન ઇકબાલભાઈ ચૌહાણ સહિતના આગેવાનો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબી અને હળવદમાં બે અલગ ઘટનાઓમાં યુવતી અને પરિણીતાના મોત:રવાપર ગામે ગળાફાંસો ખાઈ યુવતીનું મોત; નવા માલણીયાદ ગામે કપડાં ધોવા ગયેલી પરિણીતાનું મોત
    Next Article
    Who Will Win The Gold Medal If Rain Washes Out India vs Pakistan Asian Games Men's Cricket Final?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment