Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાની સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સસ્પેન્ડ:શિક્ષકને છૂટા કરાતા સ્ટાફે સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું

    6 hours ago

    ગોધરાની સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-7ના વિદ્યાર્થીને માર મારવાના કેસમાં શાળા મેનેજમેન્ટે કાર્યવાહી કરી છે. ગત 23 સપ્ટેમ્બરના રોજ ડાન્સ શિક્ષક શકલીન અઝગરે વિદ્યાર્થીને લાફા માર્યા હોવાની વાલીએ ફરિયાદ કરી હતી. વાલીના કહેવા મુજબ, શિક્ષકના મારથી વિદ્યાર્થીના ગાલ પર સોજો આવી ગયો હતો અને કાનમાં દુખાવો થયો હતો. આ પછી પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગોધરા ‘A’ ડિવિઝન પોલીસે ડાન્સ શિક્ષક શકલીન અઝગર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શાળા મેનેજમેન્ટે શિક્ષકને તરત જ સસ્પેન્ડ કરી છૂટા કરી દીધા છે. જોકે, આ વિવાદ વચ્ચે શાળાનો સ્ટાફ શિક્ષકના સમર્થનમાં આવ્યો હતો. શાળા પરિસરમાં સ્ટાફે “શિક્ષકનું સન્માન કરો, ભવિષ્યનું સન્માન કરો” અને “ભણતરની સાથે ભણાવનારનું પણ સન્માન કરો” જેવા પ્લે-કાર્ડ્સ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રતનપર વિસ્તારમાં ધારાસભ્ય સહિત મહાનુભાવોએ સફાઈ ઝુંબેશ કરી:પરબચોક ખાતે 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત શ્રમદાન, નાગરિકોને પર્યાવરણ જાળવવા અપીલ
    Next Article
    बिजनौर में गैंगरेप और पोक्सो एक्ट में फंसाने वाले ग्रुप की एक और महिला गिरफ्तार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment