Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંભા ગામે વાડીમાં અજગર જોવા મળ્યો:વન વિભાગે રેસ્ક્યૂ કરી મહોબતપરાના અનામત જંગલમાં સુરક્ષિત છોડ્યો

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે એક વાડીમાંથી પુખ્ત અજગર મળ્યો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી કરી તેને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ખાંભા ગામમાં દેવા રામ વઢિયાની વાડીમાંથી આ અજગર મળી આવ્યો હતો. અજગરને જોઈને વાડીમાં હાજર લોકોમાં ચિંતા ફેલાઈ હતી. વન વિભાગને જાણ કરાતા સુત્રાપાડા રાઉન્ડના પ્રાંચી બીટ હેઠળનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમણે સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. જે બાદ અજગરને મહોબતપરા અનામત જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવાયો હતો. વન વિભાગે વન્યજીવને કોઈ નુકસાન ન થાય તેની કાળજી રાખી હતી. માનવ વસાહતમાં વન્યજીવ દેખાય ત્યારે તેને નુકસાન પહોંચાડવાને બદલે વન વિભાગને જાણ કરવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    BOBની એપ અપડેટ કરાવ્યા બાદ ખાતામાંથી 90 હજાર ઉપડી ગયા:વડોદરાના વેપારીએ બેંકમાં મોબાઇલ એપ શરૂ કરાવ્યા બાદ 3 વખત ઓટોમેટિક સિસ્ટમ અપડેટ થઈ અને ખાતામાંથી રૂપિયા ગાયબ થઈ ગયા
    Next Article
    Extremist, Avoided Women: Colleague On Pilot Who Tried To Crash Plane

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment