Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકા દ્વારા કેકારવ સ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો:નાગરિકોએ એક જ સ્થળેથી સરકારી યોજનાઓનો લાભ લીધો

    13 hours ago

    પાટણ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ કેકારવ સ્કૂલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નિલમ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો, વિવિધ સમિતિઓના ચેરમેનો, નગરસેવકો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નંબર 4, 5, 6, 8, 10 અને 11 ના નાગરિકોએ મોટી સંખ્યામાં સરકારી સેવાઓનો લાભ લીધો હતો. ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલે જણાવ્યું કે, નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે આવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, માં કાર્ડ, ક્રિમીલેયર સર્ટિફિકેટ અને વિધવા સહાય જેવા કામોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકાના સાંસ્કૃતિક પ્રવાસે ભારતીય પ્રતિનિધિમંડળ:પાંચ હજારથી વધુ લોકોને ભારતીય રાસ-ગરબાની ઝાંખી કરાશે
    Next Article
    મોરબીમાં શહીદ પરિવારો માટે નવરાત્રિ મહોત્સવ:સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશને 11 વર્ષમાં 301 પરિવારોને 4.76 કરોડની મદદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment