Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિમલ નથવાણીના પુત્ર રાજ્યસભાની ચૂંટણી લડશે:સમાજવાદી પાર્ટીમાંથી ધનરાજ નથવાણીએ ફોર્મ ભર્યું, પિતા-પુત્ર બંને સાંસદ બનશે

    14 hours ago

    સમાજવાદી પાર્ટીએ ધનરાજ નાથવાણીને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરીને ચોંકાવનારો નિર્ણય કર્યો છે. ધનરાજ, રિલાયન્સના પ્રમુખ અને એનડીએના રાજ્યસભા સાંસદ પરિમલ નાથવાણીના પુત્ર છે. પિતા એનડીએના સાંસદ અને પુત્રને સપાની ટિકિટ. આ નિર્ણયે યુપીની રાજનીતિમાં એક રસપ્રદ ચિત્ર રજૂ કર્યું છે. આ વિશે દિવ્ય ભાસ્કર ડિજિટલે પરિમલ નથવાણી સાથે વાત કરતાં ધનરાજ નથવાણીએ યુપીથી રાજ્યસભા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોવાનું પણ કન્ફર્મ કર્યું છે. ધનરાજ પરિમલ નથવાણીના પિતા પણ રાજ્યસભા સાંસદ સપાના ઉમેદવાર ધનરાજ પરિમલ નથવાણી મોટા વ્યાપારી ઘરાના સાથે સંબંધ ધરાવે છે. તેઓ રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલા છે. તેમના પિતા પરિમલ નથવાણી પણ રાજ્યસભાના સાંસદ છે. થોડા મહિનાઓ પહેલાં જ પરિમલ નથવાણી ઝારખંડથી રાજ્યસભા પહોંચ્યા છે. ધનરાજ પરિમલ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ છે. આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે….
    Click here to Read More
    Previous Article
    ભારતને એશિયન ગેમ્સમાં 8 ગોલ્ડ:આર્ચરીમાં આજે બે સ્વર્ણ પદક; નીરૂ-કિનાનની જોડી ટ્રેપ શૂટિંગના ફાઇનલમાં પહોંચી
    Next Article
    રિપોર્ટ-દેશમાં 9% વિદ્યાર્થીઓ આત્મહત્યા વિશે વિચારે છે:34% કેમ્પસમાં પોતાને પારકા અનુભવે છે; 10 વર્ષમાં 62% આત્મહત્યાના કેસ વધ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment