Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કર્મના આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ, મોડલ સામે દુષ્પ્રેરણાની અરજી:રાજકોટમાં મોડેલ યુવતી પર દુષ્કર્મ આચરનાર વડોદરાના પાર્થ પરીખે દવાઓનો ઓવરડોઝ લઈને આપઘાતનો પ્રયાસ કર્યો

    1 day ago

    રાજકોટમાં મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી 36 વર્ષીય યુવતી દુષ્કર્મ આચરનાર વડોદરાના વેપારીએ બ્લર પ્રેશર અને ડાયાબિટીસની દવાઓનો ઓવરડોઝ લઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે બિલ્ડરની પત્નીએ જેપી રોડ પોલીસે મોડલ સામે પતિને આપઘાતના પ્રયાસ માટે દુષ્પ્રેરણા આપી હોવાની અરજી આપી છે. જેને આધારે પોલીસે આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના પાર્થ પરીખ નામના શખ્સે લગ્નનો વાયદો કરી, હોટેલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં ₹100ના સ્ટેમ્પ પેપર પર લગ્નનું ખોટું સોગંદનામું તૈયાર કરી હવસનો શિકાર બનાવી હતી. અંતે "પરિવારજનો અનુસૂચિત જાતિની દીકરી સાથે લગ્ન નહીં સ્વીકારે" તેમ કહી તરછોડી દીધી હતી અને વિરોધ કરતાં અંગત પળોના ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. વેપારીની પત્નીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજી પ્રમાણે મોડલે વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હતા અને વધુ રૂપિયાની માંગણી કરી હતી અને રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા ભાઈ મારફતે ધમકીઓ આપી હતી. જેથી ત્રાસથી કંટાળેલા વેપારીએ 19 સપ્ટેમ્બરના રોજ દવાઓનો ઓવરડોઝ લઈ લીધો હતો. જેથી તબિયત લથડતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેપી રોડ પોલીસે પાર્થ પરીખનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    In Rajasthan Civic Polls, BJP Scoops Up 204 Boards, Congress Trails With 96
    Next Article
    Ranbir Kapoor Calls Gurudevshri Rakeshji A 'Youth Magnet', Praises Youngsters Choosing Spirituality

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment