Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્લિપમાં રોહિતથી કેચ થતા રહી ગયો:ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી; વેસ્ટ ઇન્ડીઝ તરફથી જોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સ ક્રિઝ પર

    23 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બેટિંગ ઓલરાઉન્ડર નમન ધીર ડેબ્યૂ કરી રહ્યો છે. તેને કેપ્ટન શુભમન ગિલે ઈન્ડિયા કેપ સોંપી. વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 5 ઓવરમાં 38/0 છે. ટીમ તરફથી જ્હોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કીસી કાર્ટી, શાઈ હોપ (વિકેટકીપર/કેપ્ટન), અમીર જાંગુ, જ્વેલ એન્ડ્ર્યુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ અને જેયડન સીલ્સ.
    Click here to Read More
    Previous Article
    Bengaluru Woman Shows Traffic Jam Inside Society, Says Residents Wait 30 Minutes To Get Out
    Next Article
    જૂનાગઢમાં બેંકની છત પડતાં ગ્રાહકો હેરાન, કામકાજ ઠપ:​દિવાન ચોક બેંક ઓફ ઇન્ડિયામાં પીઓપી પડતાં મહિલા કર્મચારી ઈજાગ્રસ્ત; રવિવાર હોવા છતાં કામગીરી ઠપ થતાં ગ્રાહકો પરેશાન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment