Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વર્ષાવાસ ભાદ્રપદ પૂર્ણિમા નિમિત્તે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો:સમતા એજ્યુકેશન ટ્રસ્ટ બુદ્ધ વિહાર દ્વારા "રાજગૃહ" ખાતે આયોજન કરાયું

    16 hours ago

    બોટાદના કૈલાસનગર, ખસ રોડ પર આવેલા "રાજગૃહ" ખાતે 26 સપ્ટેમ્બર 2026ના રોજ વર્ષાવાસ ભાદ્રપદ પૂર્ણિમા નિમિત્તે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આયોજન સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર દ્વારા કરાયું.કાર્યક્રમની શરૂઆત ભગવાન બુદ્ધ અને ડૉ. બાબાસાહેબના ફોટાને પુષ્પ અર્પણ, ત્રિશરણ, પંચશીલ, બુદ્ધ વંદના સાથે થઈ. બોધિરાજ બૌદ્ધે પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું. સંત ગુરુપ્રકાશે લોક જાગૃતિ પર પ્રવચન આપ્યું; અરુણભાઈ બારોટે ભજનો રજૂ કર્યા. ચિત્રકાર કૌશિક બાબુ રાઠોડને આંતરરાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સ્થાન મેળવવા બદલ સન્માનિત કરાયા. અનિલકુમાર વાઝાને ધોરણ છઠ્ઠામાં ગણિત પ્રકાશનમાં શિક્ષક તાલીમ મોડ્યુલ તથા રાજ્ય-જિલ્લા કક્ષાએ વિશિષ્ટ સ્થાન મેળવવા બદલ સન્માનિત કરાયા.આયોજન બોધિરાજ બૌદ્ધ (પરેશભાઈ રાઠોડ), પ્રતિભા બૌદ્ધ (પ્રભાબેન રાઠોડ), જયંતિભાઈ ચાવડા, હરેશભાઇ પરમાર, વિઠ્ઠલભાઈ બોળીયા, અમરાભાઈ બથવાર અને રાહુલકુમાર વાઝા દ્વારા કરાયું. મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો લાભ લીધો.
    Click here to Read More
    Previous Article
    બ્રિટનમાં ભણવાનું સપનું જોતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો:વિઝાના નિયમો કડક બનાવવામાં આવ્યા, ગ્રેજ્યુએટ વર્ક વિઝાના સમયગાળામાં પણ ઘટાડો
    Next Article
    KCR's Screen Portrayal In Nani-Starrer 'The Paradise' Sparks Political Buzz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment