Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતૃભક્તિ અને પિતૃ આશીર્વાદનો અવસર:શું છે શ્રાદ્ધ પક્ષનું મહત્ત્વ?, જાણો ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી

    12 hours ago

    ગરુડપુરાણ-શ્રાદ્ધ ચંદ્રિકા અને ઋગ્વેદ માં પિતૃઓની શ્રાદ્ધપક્ષ દરમિયાન પોતાના સંતાનો દ્વારા સુક્ષ્મ ભોજન ગ્રહણ કરવાની વાતોનો ઉલ્લેખ છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન શાંતનુ એ અંતરિક્ષમાં થી હાથ લંબાવી ભીષ્મ પિતામહ પાસે ભોજન માંગેલુ. શ્રાદ્ધ પક્ષ દરમિયાન જે સંતાન શ્રદ્ધાપૂર્વક પિતૃ તર્પણ કરે છે તેવા સંતાનની તમામ ઈચ્છા પિતૃઓ પૂર્ણ કરે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન “ૐ સર્વ પિતૃ પ્રમ પ્રસન્નો ભવ” મંત્રની એક માળા દીવો કરી કરવી. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ ને ખુશ કરવાથી કુંડળીના તમામ પિતૃદોષ નાશ પામે છે અને કુટુંબમાં પ્રસન્નતા આવે છે. drpanckaj@gmail.com
    Click here to Read More
    Previous Article
    27 सितंबर का पंचांग: पूर्वजों का तर्पण और पिंडदान, जानें अभिजीत मुहूर्त और राहुकाल का समय
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:'આ મારો છેલ્લો વર્લ્ડકપ', કોહલીનો ધડાકો, SIRમાં નામ કપાાયું તો અધિકારીઓ ઘરે આવીને દસ્તાવેજ લેશે, ગુજરાતમાં ખેડૂતોને ફસાવી જમીન હડપવાનું કૌભાંડ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment