Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સમાં ભારતને ત્રીજો ગોલ્ડ:વુમન્સ કબડ્ડીમાં સતત પાંચમી વખત મેડલ; અનાહત વુમન્સ સ્ક્વોશ સિંગલ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય

    10 hours ago

    ભારતે એશિયન ગેમ્સ 2026માં ત્રીજો ગોલ્ડ જીતી લીધો છે. ટીમે મહિલા કબડ્ડીના ફાઇનલમાં ઈરાનને 37-34થી હરાવ્યું છે. હવે બપોરે 2:30 વાગ્યે મેન્સ ટીમની ફાઇનલ પણ ઈરાન સામે થશે. વુમન્સ ટીમ ઈન્ડિયાએ સતત પાંચમો એશિયાડમાં મેડલ જીત્યો છે. તો, અનાહત સિંહ સ્ક્વોશના વુમન્સ સિંગલના ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. જાપાનના નાગોયામાં શનિવારે ગેમ્સના સાતમા દિવસે ભારતને ચોથો મેડલ મળ્યો છે. જેમાં 2 સિલ્વર અને એક બ્રોન્ઝ પણ સામેલ છે. ઇન્ડિયા મેડલ ટેલીમાં 12મા સ્થાને યથાવત આ ગોલ્ડ છતાં ભારત મેડલ ટેલીમાં 12મા સ્થાને છે. તેના મેડલની સંખ્યા 27 થઈ ગઈ છે. તેમાં 3 ગોલ્ડ, 11 સિલ્વર અને 13 બ્રોન્ઝ સામેલ છે. શૂટિંગમાં ભારતને 11મો મેડલ મળ્યો, સિલ્વર મળ્યો મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન કેટેગરીમાં ભારતીય ટીમ બીજા સ્થાને રહી. આ ટીમમાં આશી ચોકસે, તિલોત્તમા સેન અને વિદાર્શા વિનોદનો સમાવેશ થયો હતો. ભારતને શૂટિંગમાં 11મો મેડલ મળ્યો છે. આ પહેલાં એક ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ મળી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    Hafta letters: Contrarian views, right to divorce and the National Herald case coverage
    Next Article
    ભારતે ફૂટબોલ વર્લ્ડ કપની ટીમ પનામાને 1-1થી રોકી:રાયન વિલિયમ્સે 41મી મિનિટે લીડ અપાવી, વાલેન્સિયાએ 68મી મિનિટે બરાબરી કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment