Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા કોર્ટના રસ્તા અને વોશરૂમમાં ગંદકી:સફાઈના અભાવે મુલાકાતીઓ અને સ્ટાફ પરેશાન, તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ

    7 hours ago

    ચોટીલા કોર્ટ પરિસરમાં ગંદકી અને ખરાબ રસ્તાને કારણે મુલાકાતીઓ અને સ્ટાફને મુશ્કેલી પડી રહી છે. કોર્ટમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો અને જેન્ટ્સ વોશરૂમ અત્યંત ગંદા છે. મુખ્ય રસ્તા પરથી કોર્ટ બિલ્ડિંગમાં જવાનો રસ્તો કાચો અને ગંદકીથી ભરેલો છે. આ સાર્વજનિક જગ્યાએ ગામના લોકો, બહારગામના વકીલો અને અસીલોની અવરજવર રહે છે. તેમ છતાં રસ્તાની હાલત ખરાબ છે. કોર્ટમાં આવેલા જેન્ટ્સ વોશરૂમની પણ લાંબા સમયથી સફાઈ થઈ નથી. ત્યાં કરોળિયાના જાળા, ધૂળ અને ગંદકી ફેલાયેલી છે. યુરિનલ પોટ અને વોશબેસિનને તાત્કાલિક સફાઈની જરૂર છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં રોષ છે. સ્થાનિક લોકો અને મુલાકાતીઓ ઈચ્છે છે કે તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે અને સફાઈની વ્યવસ્થા સુધારે.
    Click here to Read More
    Previous Article
    Watch: This Japanese Hotel Hires Disabled People To Control Server Robots
    Next Article
    ઓમ મુરુગા સ્કૂલમાં ગણેશ વિસર્જનની ઉજવણી:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભક્તિભાવ સાથે લીધો ભાગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment