Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલદી આના':સુરતમાં ઢોલ-નગારાના તાલે નીકળી વિસર્જન યાત્રા, ડીજે સાથે ગરબાની રમઝટ; રાજ્યભરમાં ગણેશ વિસર્જન

    15 hours ago

    ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું આજે, એટલે કે 25 સપ્ટેમ્બર, 2026ને શુક્રવારે અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યભરમાં ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં ઢોલ-નગારા અને ડીજે સાથે વિસર્જન યાત્રા નીકળી છે. વિસર્જન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન માટે મહાનગરપાલિકાઓ દ્વારા ઠેર-ઠેર કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે તો આવો જાણી ચાર મહાનગરોમાં કયા કયા સ્થળે અને કયા મુહૂર્તમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા માટેની વ્યવસ્થા છે. આ પણ વાંચો:મોરબીમાં મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન સમયે 4 યુવક ડૂબ્યા
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ:સુરુચિ-કમલજીતે 10 મીટર એર પિસ્તોલમાં જીત્યો; 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં સિલ્વર પણ મળ્યો
    Next Article
    વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં શ્રીજીની વિદાય પહેલા બાળકોએ ગેમ્સ રમી:10 દિવસ પૂજન-આરતી બાદ સત્યનારાયણ કથા અને 56 ભોગનું પણ આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment