Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના રક્કા ગામમાંથી દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપાયો:આરોપી રોહિત રાંદલપરા ફરાર, પોલીસે ગુનો નોંધ્યો

    1 day ago

    લાલપુર પોલીસે રક્કા ગામમાં પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવી હતી. આ દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપી પાડ્યો હતો.પોલીસને મળેલી બાતમીના આધારે રોહિત રમેશભાઈ રાંદલપરાના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ કરતા રસોડામાંથી આશરે ૪૦ લીટર કાચો આથો મળી આવ્યો હતો, જેની કિંમત ૮૦૦ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આ આથાનો સેમ્પલ લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી રોહિત રમેશભાઈ રાંદલપરા પોતાના ઘરે હાજર મળ્યો ન હતો અને તે ફરાર થઈ ગયો હતો.આ મામલે લાલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એફ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં ગરમીએ 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો:અર્નબ ચક્રવાતથી ઓડિશામાં ભારે વરસાદ, 8 હજાર લોકોનું સ્થળાંતર કરાયું; મધ્ય પ્રદેશ-બિહાર અને યુપીમાં એલર્ટ
    Next Article
    બોટાદમાં જયેશ મુનિ મહારાજની પ્રેરણાથી બાળાઓને ભોજન અપાયું:કન્યાશાળાની બાળાઓને પારેખ પરિવારે ચિદાઈની સર્વિસ જોઈનિંગ અને તનિષ્કાના જન્મની ખુશીમાં ભોજન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment