Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના હાથલા ગામમાં ભંગાર વીણતા યુવકને માર માર્યો:જાહેરમાં માર મારવાનો વીડિયો વાયરલ, પોલીસે તપાસ શરૂ કરી

    1 day ago

    પોરબંદર જિલ્લાના હાથલા ગામમાં એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દાવો કરાયો છે કે, ભંગાર વીણતા યુવકને કેટલાક લોકો માર મારી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં આખો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. યુવકને કયા કારણોસર માર મારવામાં આવ્યો અને આ ઘટનામાં કોણ સામેલ છે, તેની વિગતો પોલીસ તપાસ પછી જ સામે આવશે. આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે કે નહીં અને કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં, તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી હતી. જોકે, ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં ડીવાયએસપી રૂદલાલે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોબાઈલ ફોન વેચવાના બહાને વેપારી સાથે છેતરપિંડી:ગોમતીપુરમાંથી ત્રણ કિલો ગાંજા સાથે યુવકની ધરપકડ, કંપનીનું ઈ-મેલ હેક કરી ₹2.07 લાખ પડાવ્યા
    Next Article
    PNR Check Turns Into Maths Test? Viral IRCTC Captcha Sparks Hilarious Reactions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment