Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ:ઉસ્માનપુરા અને હેલ્મેટ સર્કલ પર ગોઠણ સમા પાણી ભરાયા, વાહનચાલકો માટે અંડરપાસ બંધ

    19 hours ago

    અમદાવાદમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છું. ત્યારે હેલ્મેટ સર્કલ પર અને ઉસ્માનપુરાના રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાયા હતા. તેમજ વાહનચાલકો માટે ઉસ્માનપુરા અંડરપાસ પણ બંધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ સ્ટેડિયમથી દર્પણ છ રસ્તા તરફનો રોડ પાણીમાં ગરકાવ:રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું, વાહનચાલકો હેરાન પરેશાન
    Next Article
    Sikh Driver Stabbed 17 Times In US Amid Row Over Team Trump's 'Mr Singh' Post

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment