Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ કલાબેન પાસેથી રાજીનામું આપવાની પણ માગ‎:દાનહ કોંગ્રેસે સેલવાસની નમો મેડિકલ કોલેજ મુદ્દે વિરોધ કર્યો

    3 days ago

    દાદરા નગર હવેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ અને નમો હોસ્પિટલને સોસાયટી મારફતે ચલાવવાના મુદ્દે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા સાંસદ કલાબેન ડેલકર પાસેથી સમગ્ર મામલે સ્પષ્ટતા સાથે જવાબદારી સ્વીકારી રાજીનામુ આપવાની માંગ કરી છે. અને ઉપલબ્ધ દસ્તાવેજો મુજબ 12 જુલાઈ 2024ના રોજ નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટને સોસાયટી તરીકે ચલાવવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો. 25 જુલાઈ 2024ના કેન્દ્રના પત્રમાં આ અંગે પ્રશાસન પાસેથી સ્પષ્ટતા માંગવામા આવી હોવાનુ જણાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રશ્ન ઉઠાવવામા આવ્યો છે કે, સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને સોસાયટી હેઠળ ચલાવવાની જરૂર શા માટે ઉભી થઇ ? તેમજ સોસાયટીની રચના, સભ્યો, સત્તાઓ અને નાણાકીય અધિકારો જાહેર કરવાની માંગ કરી હતી. મેડિકલ કોલેજમાં કથિત મેનેજમેન્ટ ક્વોટા અને એનઆરઆઈ ક્વોટા પ્રવેશ અને અનામત નીતિ અંગે પણ કોંગ્રેસે પ્રશાસન પાસે સત્તાવાર સ્પષ્ટતા માંગી છે. જાહેર નાણાથી ઉભી કરાયેલી સંસ્થાના સંચાલન અને નાણાકીય વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં રેશનિંગ દુકાનોની ગેરરીતિ મુદ્દે ભીમસેનાની રજૂઆત:યુવા ભીમસેના પ્રમુખે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    Stocks To Buy And Sell Today: Nagaraj Shetti Picks These Two Stocks For Short-Term

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment