Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ વિભાગને કહ્યું તો ઓફિસ આવવા જણાવ્યું:બ્લિંકિટમાંથી પ્રસાદ માટે મંગાવેલા લાડુ વાસી નીકળ્યા

    13 hours ago

    પાંડેસરા વિસ્તારમાં ઓનલાઇન ડિલિવરી એપ બ્લિંકિટની ઘોર બેદરકારી સામે આવી છે. ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે વેપારી પ્રવીણ ગુપ્તાએ સ્ટાફ અને પરિવાર માટે બ્લિંકિટ મારફતે લાડુ મંગાવ્યા હતા. જોકે,પાર્સલ ખોલતાં જ લાડુ વાસી, સડેલા અને ફૂગ લાગેલી હાલતમાં મળ્યા હતા. ડિલિવરી બોયે ‘અમારું કામ માત્ર માલ પહોંચાડવાનું છે’ કહી હાથ ઊંચા કરી દીધા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે વેપારીએ ફૂડ વિભાગનો સંપર્ક કર્યો, ત્યારે અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરવાને બદલે ‘ફરિયાદ માટે રૂબરૂ બહુમાળી ભવન આવવું પડશે’ તેવો તોછડો જવાબ આપ્યો હતો. શહેરમાં અગાઉ ફૂડ પોઈઝનિંગથી એક બાળકીનું મોત અને હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડવાની ગંભીર ઘટનાઓ છતાં પાલિકાનું ફૂડ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. તંત્ર માત્ર વીડિયો વાયરલ થાય ત્યારે જ કેમ જાગે છે તેવો રોષ જાગૃત નાગરિકોમાં વ્યાપ્યો છે, આ ઘટનામાં ફૂડ વિભાગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. કોઈ ગંભીર બીમાર પડે પછી જ તંત્ર જાગે છે? ઓનલાઇન કંપનીઓ ગુણવત્તા તપાસ્યા વગર આવું અખાદ્ય ઝેર પધરાવી રહી છે. જો આ ફૂગવાળા વાસી લાડુ ખાઈને કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? ફૂડ ઇન્સ્પેક્ટરો માત્ર એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે. સરકાર આ મામલે તાત્કાલિક કડક પગલાં ભરે. > પ્રવીણ ગુપ્તા, ભોગ બનનાર વેપારી પડવાની ગંભીર ઘટનાઓ છતાં પાલિકાનું ફૂડ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. તંત્ર માત્ર વીડિયો વાયરલ થાય ત્યારે જ કેમ જાગે છે તેવો રોષ જાગૃત નાગરિકોમાં વ્યાપ્યો છે, આ ઘટનામાં ફૂડ વિભાગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.
    Click here to Read More
    Previous Article
    મોરબીથી અંબાજી માટે અંબિકા પદયાત્રા સંઘ રવાના:355 કિલોમીટરની યાત્રા માટ 175 ભક્તો જોડાયા, સળંગ 28મા વર્ષે આયોજન
    Next Article
    पंचायत सहायकों के धरने में ऐसा क्या हुआ कि प्रशासन को इतनी सख्ती करनी पड़ी? | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment