Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહીસા ગામમાં બે સિંહ ઘૂસ્યા, વરસાદમાં પશુનું મારણ:અમરેલીના જાફરાબાદમાં મકાન સામે જ શિકાર કર્યો; લોકોમાં ડરનો માહોલ

    6 hours ago

    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના રોહીસા ગામમાં બે સિંહો ઘૂસી આવ્યા. રાત્રે વરસાદ ચાલુ હતો ત્યારે એક સિંહે રહેણાંક મકાન સામે જ એક પશુનું મારણ કર્યું. આ બંને સિંહો વરસાદ દરમિયાન કલાકો સુધી ગામમાં ફરતા રહ્યા. ગામમાં સિંહોની હાજરીને કારણે લોકોમાં સાવચેતી જોવા મળી અને ઘણા લોકો ઘરની બહાર નીકળ્યા નહોતા. ઘરની સામે જ સિંહે પશુનો શિકાર કરતાં જંગલી પ્રાણીઓ અને માણસો વચ્ચેના સંઘર્ષનો મુદ્દો ફરી સામે આવ્યો છે. આ ઘટના બાદ ગ્રામજનોએ વનવિભાગ દ્વારા જરૂરી સાવચેતી રાખવામાં આવે તેવી માંગ કરી. વનવિભાગે ગામની આસપાસ સિંહોની હિલચાલ પર નજર રાખવા અને ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શાહે કહ્યું- હિન્દીની બીજી ભાષાઓ સાથે કોઈ હરીફાઈ નથી:વિવિધતા દેશની સૌથી મોટી તાકાત; 2029 પહેલા 21 રાજ્યોમાં UCC લાગુ કરવાની જાહેરાત
    Next Article
    Nature didn’t act alone in Nepal’s flash flood disaster

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment