Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈંગ્લેન્ડ નેશનલ કબડ્ડીમાં ગુજરાતીઓનો દબદબો:'લુટોન બંગાલ ટાઈગર' ચેમ્પિયન, ગુજરાતના કુલદીપસિંહ વાળા કેપ્ટન અને સંજય ઠાકોર વાઇસ કેપ્ટન રહ્યા

    6 hours ago

    વિદેશની ધરતી પર ગુજરાતી યુવાનોએ વધુ એક વખત ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઇંગ્લેન્ડ નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં 'લુટોન બંગાલ ટાઈગર' ની ટીમ વિજયી બની ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી છે. આ ભવ્ય વિજયમાં ગુજરાતના ખેલાડીઓએ અગ્રેસર ભૂમિકા ભજવી છે. ફેક્ટ ફાઈલ ચેમ્પિયન ટીમ: લુટોન બંગાલ ટાઈગર કેપ્ટન: કુલદીપસિંહ વાળા (કોડીનાર તાલુકો, ગીર સોમનાથ જિલ્લો) વાઇસ કેપ્ટન: સંજય ઠાકોર (જલુન્દ ગામ, ખંભાત તાલુકો, આણંદ જિલ્લો) સ્પર્ધા: ઇંગ્લેન્ડ નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ ૩ રાઉન્ડની સફર બાદ ફાઇનલ વિજય આ ચેમ્પિયનશિપમાં લુટોન બંગાલ ટાઈગરની ટીમે શાનદાર પ્રદર્શન કરતા કુલ 3 રાઉન્ડ રમીને ફાઇનલ મુકાબલો પોતાના નામે કર્યો હતો. ટીમના કેપ્ટન કુલદીપસિંહ વાળા અને વાઇસ કેપ્ટન સંજય ઠાકોરની કુશળ આગેવાની તથા શાનદાર રમતગમતની રણનીતિના કારણે ટીમે આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વિદેશી ધરતી પર ગુજરાતી ખેલાડીઓની આ અદ્ભુત સફળતાથી સમગ્ર ગુજરાત અને દેશભરમાં ગર્વ અને આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન-2026'ની પૂર્વ તૈયારી બેઠક યોજાઈ:17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલનારા અભિયાનની કલેક્ટર કચેરીમાં સમીક્ષા
    Next Article
    Tragedy of World's Youngest Country #southsudan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment