Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર પેલેસ જૈન દેરાસરમાં મહાવીર સ્વામીને સોનાની આંગી:પર્યુષણ પર્વના પાંચમા દિવસે ફૂલો અને દીવાની રોશનીથી દેરાસર ઝગમગી ઉઠ્યું

    7 hours ago

    પર્યુષણ પર્વના પાંચમા દિવસે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે જામનગરના પેલેસ જૈન દેરાસરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી. અહીં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનને સોનાના વરખની આંગી અને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 14 સ્વપ્નના દર્શન, રંગોળી અને દીવાની રોશનીથી આખું દેરાસર ઝગમગી ઉઠ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઓછું તોલનારા અને ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી:વલસાડના MLA ભરત પટેલના પ્રશ્ને ગૃહમાં મંત્રીનો જવાબ; 241 સામે ગુનો, ₹2.5 લાખ દંડ વસૂલાયો
    Next Article
    જૈન સાધુના સેવક બની શ્રાવકો સાથે 2.90 લાખની છેતરપિંડી:કોર્ટ આદેશ બાદ 8.14 કરોડનો વિદેશી દારૂ નષ્ટ, ટ્રાફિક સિગ્નલ અને મંદિરો પાસે ભિક્ષાવૃત્તિ કરતા 19 લોકો ડિટેઈન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment