Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત સંગમ:ગુજરાતી ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર'નું ફર્સ્ટ લુક રિવીલ

    7 hours ago

    ગુજરાતી સિનેમામાં હાલમાં નવતર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ભક્તિસભર ગુજરાતી ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ દર્શકોને શ્રદ્ધા, ભક્તિ અને દિવ્ય આશીર્વાદની એક અદ્ભુત અને લાગણીસભર સફરે લઈ જશે. મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક રિવીલ કર્યો છે, જે 'કિંગ ઓફ સાળંગપુર'ની ભવ્ય દુનિયાની ઝલક કરાવે છે. ફિલ્મ સાળંગપુર હનુમાન દાદાના આધ્યાત્મિક મહાત્મ્યને સુંદર રીતે વણી લેશે. પ્રશાંત દેશાવલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મના નિર્માતા ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર અને આનંદ અઘારા છે. જ્યારે હાર્દિક ગડારા સહ-નિર્માતા અને મોહિત વઘાસિયા ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    बिजनौर में पकड़ी गई कई लड़कियां, साथ में सरगना भी गिरफ्तार
    Next Article
    UNએ દુનિયાનો નકશો બદલ્યો, US નારાજ:457 વર્ષથી ખોટું ભણ્યાં? ભારત-આફ્રિકાને કેમ નાના દેખાડ્યા? ગૂગલ મેપનું શું થશે? જાણો નકશા ગેમ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment