Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશને મનોદિવ્યાંગ બાળકો સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી:પાલડીની રામકૃષ્ણ ડે કેર સ્કૂલના બાળકોને સ્વચ્છતા, સ્ટેશનરી કીટ અને નાસ્તો અપાયો

    11 hours ago

    રાહી ફાઉન્ડેશને પાલડીની રામકૃષ્ણ ડે કેર સ્કૂલના મનોદિવ્યાંગ બાળકો સાથે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરી. આ પ્રસંગે બાળકોને સ્વચ્છતા કીટ, સ્ટેશનરી કીટની ભેટ અપાઈ હતી. તેમને ભેળ અને બિસ્કિટનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, સમિત શાહ અને ભદ્રેશ પટેલ હાજર રહ્યા હતા. દિવ્યાંગ સ્કૂલ તરફથી જ્યોતિબેન, ઇલાબેન અને સ્ટાફ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરાઈ હતી. આ ઉજવણીથી દિવ્યાંગ બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરજપર ગામમાં જન્માષ્ટમી પર મટકી ફોડનો લોકઉત્સવ યોજાયો:પરંપરાગત રવાડી સાથે યુવાનો અને ગ્રામજનો નાચતા-ગાતા જોડાયા
    Next Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને અર્જૂન સ્કાઇલાઇફ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો:ભક્તિ, સંસ્કાર અને સામાજિક સૌહાર્દ સાથે સૌએ આનંદપૂર્વક ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment