Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇકોર્ટ સહિત તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:અમદાવાદની સેશન્સ અને મેટ્રો તથા સુરતની જિલ્લા કોર્ટમાં ચેકિંગ કર્યું, બોમ્બ સ્કવોડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે

    18 hours ago

    ગુજરાત હાઇકોર્ટ સહિત તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને પગલે અમદાવાદના ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. પોલીસ, ફાયર અને બૉમ્બ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ કોર્ટ પરિસર ખાલી કરાવી BDDS(બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ની ટીમે તપાસ શરૂ કરી હતી.કોર્ટને મળેલા મેલમાં લખ્યું છે કે, અમદાવાદ અને સુરતની તમામ કોર્ટમાં આરડીએક્સ બૉમ્બ મુક્યો છે. બીજી તરફ સુરતમાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં તમામ વકીલો તેમજ કોર્ટના કર્મચારીઓને તાબડતોબ બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હાલ સમગ્ર પરિસરમાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    कौन थे नरेंद्र मोदी के गुरु लक्ष्मणराव इनामदार? वडनगर में पहली मुलाकात, अहमदाबाद की RSS 'पाठशाला' ने बदल दी उनकी जिंदगी
    Next Article
    ખટાસ ગામે હનુમાન મંદિરે ભક્તો ઉમટ્યા:શ્રાવણના છેલ્લા શનિવારે ભંડારાનું આયોજન, ફરાળ અને ભોજનની વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment