Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી:શ્રી જૂના શાક માર્કેટ યુવક મિત્ર મંડળ દ્વારા ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ

    1 day ago

    વલસાડના જૂના શાક માર્કેટ ખાતે શ્રી જૂના શાક માર્કેટ યુવક મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મંડળ દ્વારા રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી હતી. જૂના શાક માર્કેટ સહિત સમગ્ર વિસ્તારમાં “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી”ના નાદ સાથે જન્માષ્ટમીનો માહોલ છવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    કઠોરમાં ખેતરના શેઢા પરથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો:દવા છાંટતા મજૂરે માખીઓ બણબણતી જોઈ તપાસ કરતા કપડામાં વીંટાળેલું શિશુ મળ્યું
    Next Article
    Women Were Uluating, Then A Bang: Wedding Guest Recounts US Bombing On Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment