Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીધેલી પોલીસે જુગારીઓને પકડ્યા:ટ્રક આવતા જ દોટ મુકી ટાયર નીચે સૂઈ ગયો યુવક, રાજકોટના લોકમેળાનો પહેલા દિવસે ફિયાસ્કો; ઉભરાતી ગટરથી તંગ આવી ચક્કાજામ

    7 hours ago

    સંગીતકાર અને ગાયક ગૌરાંગ વ્યાસનું નિધન ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે નિધન થયું છે. કલાજગત સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં તેમને શ્રધ્ધાંજલિ આપવા પહોંચ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિશોર લંગડાના પૌત્રનું વધુ એક કારસ્તાન કુખ્યાત બુટલગેર કિશોર લંગડાના પૌત્રએ ફરી ગુનો આચર્યો.આદિત્યએ કરોડોની મસ્ટાંગ કારથી અકસ્માત કરી મારામારી કરી. જો કે અમદાવાદ પોલીસે તેને ઝડપી પાડ્યો. 19 વર્ષની ઉંમરમાં જ તેની સામે 6 ગુના નોંધાયેલા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પીધેલા પોલીસકર્મીએ જુગારીઓને પકડ્યા ગીર ગઢડામાં પીધેલા પોલીસકર્મીએ જુગારીઓને પકડ્યા..100ની સ્પીડે ગાડી હાંકતા ગાડી પલટી ખાઈ ગઈ. પીધેલા પોલીસકર્મીએ 108ની જગ્યાએ 112માં ફોન કરી દીધો.જુગારીએ કહ્યું કે ગાડી પોલીસને તો લઈ ગઈ પણ અમે રઝળી પડ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાઈડ્સ વગર જ લોકોએ મેળો માણ્યો રાજકોટના લોકમેળાનો પ્રથમ દિવસે ફિયાસ્કો.50 હજારથી વધુ લોકોએ રાઇડ્સ વગર મેળાની મજા માણી. જો કે આજથી ચકડોળ શરૂ થઈ શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રક આવતા જ દોટ મુકી ટાયર નીચે સૂઈ ગયો યુવક ગાંધીનગરના દહેગામમાં યુવક ટ્રક આવતા જ દોટ મૂકી ટાયર નીચે સૂઈ ગયો..માથું છૂંદાઈ જતાં યુવકનું સેકન્ડોમાં મોત. પોલીસે યુવકની ઓળખ માટે તપાસ શરુ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઘરમાંથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા સુરતમાં ઘરમાંથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા...માતાએ પુત્રને ફોન કરી દોઢ વર્ષથી સાથે રહેતો હિમાંશુ માર મારતો હોવાનું જણાવ્યું હતું.. પુત્ર જ્યારે ઘરે પહોંચ્યો તો લાશો પડી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉભરાતી ગટરથી તંગ આવી લોકોનો ચક્કાજામ પાટણમાં ઉભરાતી ગટરથી તંગ આવી લોકોનો ચક્કાજામ..પદ્મનાથ ચોકડીની બન્ને તરફ 1કિમી લાંબી વાહનોની કતાર લાગી.. કલાકોના પ્રદર્શન બાદ પાલિકાતંત્ર જેટીંગ મશીન લઈને આવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચંડોળામાં આવાસ ન ફાળવાતા વિસ્થાપિતોનો વિરોધ અમદાવાદના ચંડોળા તળાવમાં મકાન દૂર કરાયા બાદ આવાસ ન ફાળવાતા વિરોધ..વિસ્થાપિતોને સાથે રાખી કોર્પોરેટરની મનપા કમિશનરને રજૂઆત..કહ્યું-મકાનો ફાળવી ન શકો તો અમે ચંડોળા તળાવમાં રહેવા જશું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જૂની માથાકૂટ બાદ યુવક પર ફરી હુમલો કરાયો ઉનાના ભડિયાદરમાં જૂની માથાકૂટ બાદ યુવક પર ફરી હુમલો.દુકાનમાં ઘૂસી છરી મારતા યુવકના હાથની નસ કપાઈ.યુવકને માથામાં પણ ગંભીર ઈજા થતાં જૂનાગઢ ખસેડવામાં આવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રસાદરૂપે માનતાના દાણાની સાથે 100ની નોટ ગળી ગયો ગાંધીનગરનો શોકિંગ કિસ્સો.. પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં 3 દીકરીના પિતાએ પોતાનું જ પેટ ચીરી નાખ્યું.. પ્રસાદરુપે માનતાના દાણાની સાથે 100ની નોટ પણ ગળી ગયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Two women journalists say Delhi cops assaulted them after detaining them from hospital event
    Next Article
    ભુજમાં 60 કિલો કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:ત્રણ આરોપી ઝડપાયા, 60 હજારનો મુદ્દામાલ જપ્ત; ત્રણની શોધખોળ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment