Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કહ્યું:ઇન્સ્ટા પર ઈમોશનલ પોસ્ટ કરી; લખ્યું- આ નિર્ણય ખૂબ મુશ્કેલ અને પીડાદાયક

    1 day ago

    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે સોમવારે એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા આની જાણકારી આપી. મેસીએ લખ્યું કે હવે તેઓ રાષ્ટ્રીય ટીમની જર્સી નહીં પહેરે. મેસીએ લખ્યું- ‘વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેન સામે હાર્યાના બે દિવસ પછી તેમણે આ નિર્ણય લીધો હતો.’ મેસીએ કહ્યું કે આ નિર્ણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક છે. મેસીએ લખ્યું, 'ફાઇનલ પછી ઘણો સમય વીતી ગયો છે. ઘણું વિચાર્યા પછી હું બધાને જણાવવા માંગુ છું કે હું નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.' આગળ વાંચો મેસીએ શું-શું લખ્યું...? (અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ.)
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર ઇસનપુર પાસે હિટ એન્ડ રન:ફ્રૂટની લારીવાળા વૃદ્ધને કચડી વાહનચાલક ફરાર, સારવાર દરમિયાન મોત
    Next Article
    બાબર બોલ્યા– લોર્ડ્સ ટેસ્ટ બાયકોટની ચર્ચા થઈ નથી:દાવો હતો- ઇમરાનના પુત્રોના ઇન્ટરવ્યુથી PCB નારાજ, મેચમાંથી હટી જવાની ધમકી આપી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment