Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોરઠમાં ભારે પવન ફૂંકાયો:વાદળો ઘેરાયા છતાં વરસાદ ન વરસ્યો

    9 hours ago

    ભાસ્કર ન્યૂઝ |કેશોદ સોરઠ પંથકમાં રવિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા અને બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ બન્યું હતું. પવનના કારણે રસ્તાઓ અને ખેતરોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. જોકે, વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હતા. કેટલાક સ્થળોએ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો સહિત લોકોમાં વરસાદની આશા જાગી હતી, સોરઠના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુ હોવા છતાં વરસાદમાં અનિયમિતતા જોવા મળી રહી છે. અગાઉ સારો વરસાદ થયા બાદ હાલ ફરી વરસાદ ખેંચાતા ખેતીના પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી BAPS મંદિરમાં ત્રિદિવસીય સત્સંગ પારાયણ યોજાઈ:સૌમ્યકીર્તન સ્વામીએ પ્રગટ ભગવાનના મહિમાનું પાન કરાવ્યું
    Next Article
    What exactly is PM CARES hiding?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment