Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દર મહિને થતી આર્થિક બચત સાથે પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન‎:પોરબંદરમાં પીએમ સૂર્ય ઘર યોજના થકી બોખીરાના પરિવારનું વીજ બિલ ઝીરો થયું

    14 hours ago

    પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક પરિવારે પીએમ સૂર્ય ઘર યોજના થકી ઘરનું વીજ બિલ ઝીરો થયું છે.આ પરિવારેરૂફટોપ સોલાર સિસ્ટમ માટે રૂ.78,000ની સરકારી સબસિડી મળી છે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો માટે દર મહિને માથાનો દુખાવો બનતા વીજ બિલમાંથી પોરબંદરના બોખીરા વાડી વિસ્તારના રહીશ જીવાભાઈ લાખાભાઈ બોખીરીયાને કાયમી મુક્તિ મળી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના થકી જીવાભાઈના ઘરે રૂફટોપ સોલાર સિસ્ટમ કાર્યરત થતાં તેમનું વીજ બિલ સાવ શૂન્ય થઈ ગયું છે. જીવાભાઈના ઘરે અગાઉ નિયમિતપણે દર મહિને અંદાજે રૂ.1100 થી રૂ.1200 જેટલું વીજ બિલ આવતું હતું, જેના કારણે ઘરના બજેટ પર બોજ પડતો હતો. તેમણે આ યોજના અંતર્ગત પોતાના ઘરે સોલાર પેનલ લગાવી, જેના માટે સરકાર તરફથી સીધી રૂ.78,000ની માતબર સબસિડી સહાય પ્રાપ્ત થઈ હતી. સોલાર પ્લાન્ટ શરૂ થતાં જ વીજ બિલની ચિંતા દૂર થઈ છે અને પરિવાર આર્થિક રીતે સધ્ધર બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદી આ અઠવાડિયે ₹2,738 સસ્તી થઈ, ₹2.44 લાખ પર આવી:સોનું ₹1,042 ઘટીને ₹1.60 પર આવ્યું; તમારા શહેરના ભાવ જાણો
    Next Article
    Arpita Ties Rakhi To Salman Khan In Front Of Jesus Mural, Internet Reacts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment