Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકન બેટર્સે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી:સોનલ દિનુષાએ વધુ એક ફિફ્ટી ફટકારી, તેના અને નુવાંથાએ ભારતના બોલર્સને હંફાવ્યા

    1 day ago

    કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પાંચમા અને છેલ્લા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ભારત સામે પહેલી ઇનિંગ્સમાં પાછળ રહ્યા બાદ ફોલોઓન રમી રહેલી શ્રીલંકાનો બીજી ઇનિંગ્સમાં સ્કોર 322/6 છે. તે ભારતથી હાલ 109 રન આગળ છે. ટીમ તરફથી સોનલ દિનુષા અને કેશરા નુવંથા ક્રિઝ પર છે. સોનલ દિનુષાએ વધુ એક ફિફ્ટી ફટકારી છે. બન્ને બેટર્સ વચ્ચે 100+ રનની ભાગીદારી થઈ ગઈ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Yash's Toxic Faces Backlash As BookMyShow Rating Disappears
    Next Article
    સલમાનને ધમકીના કેસમાં નકલી કાવતરાનો પર્દાફાશ:આરોપીએ ફેક વોટ્સએપ ચેટ બનાવી ગેંગ્સસ્ટરનો માણસ હોવાનું જણાવ્યું; એક્ટર પાસેથી પૈસા માંગ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment