Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ ડ્રાઈવ કરી:નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી, સ્થળ પર દંડ ફટકારાયો

    11 hours ago

    બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. આ કાર્યવાહી શહેર ઉપરાંત ગઢડા, બરવાળા અને રાણપુર વિસ્તારમાં કરવામાં આવી હતી. બોટાદ શહેરમાં સાળંગપુર રોડ, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ અને ગઢડા રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વાહનચાલકોનું સઘન ચેકિંગ કરાયું હતું. ચેકિંગ દરમિયાન સીટ બેલ્ટ ન પહેરનાર, લાયસન્સ વિના વાહન ચલાવનાર તેમજ વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. બ્લેક ફિલ્મ લગાવેલા વાહનોમાંથી સ્થળ પર જ બ્લેક ફિલ્મ ઉતારી લેવામાં આવી હતી અને નિયમભંગ બદલ દંડ ફટકારાયો હતો. ટ્રાફિક પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં પૂરથી 'જળપ્રલય':પવનની ગતિએ આવ્યું પાણી, પુલ-વાહનો અને મકાનો બધું જ તણાયું; જુઓ તબાહીનાં 12 ભયાનક ફોટો-વીડિયો
    Next Article
    રાજપીપળા હરસિદ્ધિ મંદિર કમિટી નિમણૂક સામે વિરોધ:યુવરાજ માનવેન્દ્ર સિંહ સહિત સ્થાનિક આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment