Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રુવ જુરેલ સદીથી માત્ર એક રન દૂર:વરસાદના લાંબા બ્રેક પછી મેચ ફરી શરૂ થઈ; પડિકલે પણ સેન્ચુરી ફટકારી હતી

    2 days ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 481/8 છે. ટીમ તરફથી ધ્રુવ જુરેલ અને મોહમ્મદ સિરાજ ક્રિઝ પર છે. રિષભ પંત 63 રન બનાવીને આઉટ થયો. ઈજાના કારણે પહેલા દિવસે 3 રન પર રિટાયર્ડ હર્ટ થયેલા પંતે બીજા દિવસે કમબેક કરતા ફિફ્ટી ફટકારી, પણ લંચ પછી પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. દિવસની શરૂઆતમાં સારાંશ વધારે વાર ક્રિઝ પર ટકી શક્યો નહિ અને 6 રન બનાવીને આઉટ થયો. શ્રીલંકા માટે અત્યાર સુધીમાં અસિથા ફર્નાન્ડોએ 4 વિકેટ લીધી. જ્યારે કેશરા નુવાંથાને 2 તો પ્રબથ જયસૂર્યા-લાહિરુ કુમારાને 1-1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Usain Bolt's 100m World Record 'Broken' By Chinese Robot - Video
    Next Article
    ચિદમ્બરમે વન નેશન વન ઇલેક્શનને ગેરબંધારણીય ગણાવ્યું:સમિતિને કહ્યું- આ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન; વિચાર્યા વગર કરવામાં આવેલું કામ; રાક્ષસી પહેલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment