Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન હોર્મુઝમાં જહાજો પાસેથી ટોલ વસૂલશે, સંસદની મંજૂરી:રિયાલ અને પસંદગીની કરન્સીમાં પેમેન્ટ લેશે; બદલામાં સુરક્ષા અને વીમો આપશે

    1 day ago

    ઈરાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ એટલે કે ફી લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, જે દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી હશે, તેમની પાસેથી દરિયાઈ સેવાઓના બદલામાં શુલ્ક લેવામાં આવશે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા હસન કાશકવી અનુસાર, શુલ્કના બદલામાં દરિયાઈ સેવા, સુરક્ષા, વીમો, પર્યાવરણ સંબંધિત સેવાઓ અને ખાસ પરિસ્થિતિઓમાં ઇંધણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ચુકવણી ઈરાની રિયાલ અથવા ઈરાનની પસંદગીની અન્ય કોઈ કરન્સીમાં કરી શકાશે. સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    બેટિંગ કોચ સિતાંશુ કોટકે પંતની ઈજાનું અપડેટ આપ્યું:કહ્યું- તે બેટિંગ કરવા માટે ફીટ છે; બીજા દિવસે ભારત માટે ધ્રુવ જુરેલ-સારાંશ જૈને ઇનિંગને આગળ વધારી
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં નવા વિદ્યાર્થીઓનું અભિવાદન:ગુજરાતી વિભાગે 'અઢી અક્ષરનું ચોમાસું' કાર્યક્રમ યોજ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment