Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ બક્ષીપંચ મોરચાના મંત્રી ગેમરભાઈ દેસાઈનું સન્માન:ચંદ્રુમાણાના રબારી નેસ ખાતે કાર્યક્રમ યોજાયો

    1 week ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના વતની અને પાટણ તાલુકા પંચાયતના પૂર્વ દંડક ગેમરભાઈ કરમશીભાઈ દેસાઈની ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ તાલુકા બક્ષીપંચ મોરચાના મંત્રી પદે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂકથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિમણૂકના પગલે બુધવારે સાંજે ચંદ્રુમાણાના રબારી નેસ ખાતે તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ ભાનુભાઈ વ્યાસ, પ્રમોદભાઈ વ્યાસ, પ્રવિણભાઇ રાવળ, ભરતભાઈ વ્યાસ, રબારી સમાજના યુવા અગ્રણી કમલેશભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ મફતલાલ દેસાઈ, રામજીભાઈ દેસાઈ,પટેલ સમાજના ભીખાભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ અને ઠાકોર સમાજના ચમનજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડીને ગેમરભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દાદરાનગર હવેલી-દીવ-દમણમાં ઝડપાયેલા 94.276 કિલો ડ્રગ્સનો નાશ:NDPSના 27 કેસોમાં કાર્યવાહી, ડ્રગ્સ વેપારીઓની રૂ.88 લાખની મિલકતો ટાંચમાં લેવાઈ
    Next Article
    ભાજપના ટોપી-ખેસ પહેરી ફરતા મુકેશ ગુજરાતી તો ભાજપમાં જ નથી:DCP નકુમ મામલે જજને પડકારાનારનો ખેલ જ ખુલ્યો, BJPએ કહ્યું-એ સભ્ય ન હોવાથી કાર્યવાહીનો પ્રશ્ન જ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment