Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અભિયાન:કારોબારી અધ્યક્ષના જન્મદિવસે જાહેર સ્થળો, મંદિર પરિસર સ્વચ્છ કરાયા

    10 hours ago

    ગોધરા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના હેતુથી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ જાહેર સ્થળો અને મંદિર પરિસરોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ વિશેષ સફાઈ અભિયાનનું આયોજન ગોધરા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ડૉ. આનંદ ઘડિયાળીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કામગીરીમાં ડૉ. આનંદ ઘડિયાળી પણ સફાઈ કર્મચારીઓ સાથે જોડાયા હતા. તેઓ જાતે સફાઈ કામગીરીમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. આ સફાઈ અભિયાન દ્વારા શહેરને સ્વચ્છ રાખવાનો અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મકાન મેળવવા કેટેગરી બદલવા માટે અરજી કરી શકાશે:EWS-મુખ્યમંત્રી આવાસ યોજનાઓમાં 7 વર્ષથી ભાડે રહેતા હોય એવા લોકોના મકાનોમાં ગમે ત્યારે ચેકિંગ
    Next Article
    રાજુલાના દાતરડીમાં જાહેરમાં જુગાર રમતા 15 જુગારીઓ ઝડપાયા:LCBએ દરોડો પાડી રૂ. 2.72 લાખ રોકડ સાથે કુલ 4.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment