Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં દબાણ હટાવ ઝુંબેશ:ગોલ્ડન ચાર રસ્તાથી માર્કેટયાર્ડ ગેટ સુધી ઝૂંપડા સહિતના દબાણો દૂર, કેબિનો જપ્ત કરાઈ

    8 hours ago

    પાટણ નગરપાલિકાએ શહેરના ગોલ્ડન ચાર રસ્તાથી માર્કેટયાર્ડના ગેટ સુધીના માર્ગ પરના દબાણો હટાવ્યા છે. ચીફ ઓફિસરની સૂચનાથી ગંદકી અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત નવાગંજ બજાર વિસ્તારમાંથી 4 ઝૂંપડા અને 2 કેબિન જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત, માર્ગ પર અડચણરૂપ ઊભી રખાયેલી 3 લારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. પાલિકાના એસ.આઈ. અસમાન પાલે જણાવ્યું હતું કે, વિસ્તારમાં સતત વધી રહેલી ગંદકી અને દબાણોને કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, માર્ગો ખુલ્લા કરી સ્વચ્છતા જાળવવા માટે ભવિષ્યમાં પણ આવી કામગીરી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઈન્સ્ટાગ્રામ પર પોલીસને બેફામ ગાળો આપતો વીડિયો મૂક્યો:સુરતમાં એમ્બ્રોડરી વર્કર્સના તોફાનમાં પથ્થરમારા બાદ લાઠીચાર્જ સમયે સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કરનાર સામે ગુનો દાખલ
    Next Article
    PM CARES Fund पर बोलते हुए केंद्र सरकार से Abhijeet Dipke ने की अब नई Demand #shorts #abhijeetdipke

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment