Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પતિએ પત્નીની હત્યા કરી:ઘરકંકાસમાં રીક્ષામાં જ છરી મારી પતાવી દીધી, અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી

    1 day ago

    સુરેન્દ્રનગરમાં માનવ મંદિર નજીક પારિવારિક ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી હતી. આ હત્યા એક રીક્ષામાં કરાઈ હતી. રાજેશ કાંઝિયા નામના વ્યક્તિએ તેની પત્ની સોનલબેન પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીરઈજાથી સોનલબેનનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે મોકલી આપી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ હત્યાની ઘટનાને પગલે બનાવના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    યાત્રાળુઓ અને વન્યજીવોની સુરક્ષા માટે 25 ટ્રેકરો તૈનાત:​ગિરનાર અને દાતારની સીડીઓ પર સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેકર ટીમ દ્વારા મોનિટરિંગ શરૂ,માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવા વન વિભાગ સતર્ક ,25 ટ્રેકરોને અપાય ખાસ તાલીમ.
    Next Article
    Mukesh Khanna Backs Tukaram Mundhe's Notices To SRK, Ajay Devgn Over Vimal Ad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment