Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોકી વર્લ્ડકપ- હરમનપ્રીતના ગોલથી ભારત બરાબરી પર આવ્યું:આ હોકી વર્લ્ડકપમાં ત્રીજો ગોલ, નિકોલસે ઇંગ્લેન્ડને લીડ અપાવી હતી

    1 day ago

    મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે ચાલી રહ્યો છે. ટીમ ઇન્ડિયા 0-1થી પાછળ છે. ઇંગ્લેન્ડના નિકોલસ બંડુરાકે 13મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી. આ પહેલા જરમનપ્રીત સિંહનો શોર્ટ ગોલ પોસ્ટની બહાર ગયો અને ટીમ ઇન્ડિયા ગોલ કરવાની તક ગુમાવી બેઠી. ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચમાં વેલ્સને 3-1થી હરાવ્યું હતું. જ્યારે, ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામે 4-1થી હરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Which City Is Known As The Biryani Capital of India?
    Next Article
    ભાજપની નવી ટીમમાં માત્ર 18% મહિલાઓ:65 સભ્યોમાં 51 નવા ચહેરા, વસુંધરા સૌથી વૃદ્ધ, યુવા મોરચાના અધ્યક્ષ કરતાં 38 વર્ષ મોટા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment